Priyavrata-vaṃśa and Saptadvīpa Vibhāga (प्रियव्रतवंशः सप्तद्वीपविभागश्च)
सुकुमारं तृतीयं तु सुकुमारस्य तत्स्सतम् / मणीवस्य चतुर्थं तु मणीवकमिहोच्यते
sukumāraṃ tṛtīyaṃ tu sukumārasya tatssatam / maṇīvasya caturthaṃ tu maṇīvakamihocyate
સુકુમારનું ‘સુકુમાર’ ત્રીજું વર્ષ માનવામાં આવ્યું છે. મણીવનું ચોથું વર્ષ અહીં ‘મણીવક’ કહેવાયું છે.