भृगुवंश-प्रसववर्णनम्
Genealogical Emanations in the Bhṛgu Line
मध्यमो देवबाहुश्च अत्रिनामा च ते त्रयः / स्वमा यवीयसी तेषां सद्वती नाम विश्रुता
madhyamo devabāhuśca atrināmā ca te trayaḥ / svamā yavīyasī teṣāṃ sadvatī nāma viśrutā
તે ત્રણમાં મધ્યનો દેવબાહુ હતો અને એકનું નામ અત્રિ હતું. તેમની કનિષ્ઠ બહેન ‘સદ્વતી’ નામે વિશ્રુત હતી.