द्यौरंरिक्षं पृथिवी नक्षत्राणि दिशस्त था / सूर्याचन्द्रमसौ चैव तथाहोरात्रमेव च
dyauraṃrikṣaṃ pṛthivī nakṣatrāṇi diśasta thā / sūryācandramasau caiva tathāhorātrameva ca
ત્યારે આકાશ, અંતરિક્ષ, પૃથ્વી, નક્ષત્રો અને દિશાઓ; તેમજ સૂર્ય-ચંદ્ર અને દિવસ-રાત પણ પ્રગટ થયા।