प्रतिपक्षसुतश्चापि सृंजयो नाम विश्रुतः / सृंजयस्य जयः पुत्रो विजयस्तस्य जज्ञिवान्
pratipakṣasutaścāpi sṛṃjayo nāma viśrutaḥ / sṛṃjayasya jayaḥ putro vijayastasya jajñivān
પ્રતિપક્ષનો પણ ‘સૃંજય’ નામે પ્રસિદ્ધ પુત્ર હતો. સૃંજયનો પુત્ર જય, અને જયનો પુત્ર વિજય જન્મ્યો.