Bhārgavaṃ prati Varuṇāgamanaṃ
Varuṇa’s Approach to Bhārgava/Paraśurāma
कातमब्धौ निपतितं नष्टतोयं चिरोषितम् / अपि रुद्रप्रभावेम प्रायान्नात्यन्तविप्लवम्
kātamabdhau nipatitaṃ naṣṭatoyaṃ ciroṣitam / api rudraprabhāvema prāyānnātyantaviplavam
સમુદ્રમાં પડીને જળવિહિન બની લાંબા સમયથી સૂકાઈ ગયેલો તે ખાડો પણ રુદ્રપ્રભાવથી પ્રાયઃ અતિશય વિપ્લવમાં પડ્યો નહીં.