Bhārgavaṃ prati Varuṇāgamanaṃ
Varuṇa’s Approach to Bhārgava/Paraśurāma
संभूय मुनयः सर्वे प्रजग्मुस्तीरमंबुधेः / परिचङ्क्रम्य तां भूमिं यत्नेन महातान्विताः
saṃbhūya munayaḥ sarve prajagmustīramaṃbudheḥ / paricaṅkramya tāṃ bhūmiṃ yatnena mahātānvitāḥ
પછી બધા મુનિઓ એકત્ર થઈ સમુદ્રના કિનારે ગયા અને મહાહર્ષથી યુક્ત થઈ પ્રયત્નપૂર્વક તે ભૂમિમાં ફર્યા.