Bhārgavaṃ prati Varuṇāgamanaṃ
Varuṇa’s Approach to Bhārgava/Paraśurāma
ततस्तेषां भृगुश्रेष्ठो मुनीनां भावितात्मनाम् / यथाभिलषितं स्थानं प्रददौ प्रीतिपूर्वकम्
tatasteṣāṃ bhṛguśreṣṭho munīnāṃ bhāvitātmanām / yathābhilaṣitaṃ sthānaṃ pradadau prītipūrvakam
પછી ભાવિતાત્મા એવા તે મુનિઓને ભૃગુશ્રેષ્ઠે તેમની ઇચ્છા મુજબનાં સ્થાનો પ્રીતિપૂર્વક અર્પણ કર્યા.