Bhārgavaṃ prati Varuṇāgamanaṃ
Varuṇa’s Approach to Bhārgava/Paraśurāma
प्रसन्नचेतसं रामं गतरोषमथात्मनि / अन्तर्हिते सरिन्नाथे रामः सुवमुदङ्मुखः
prasannacetasaṃ rāmaṃ gataroṣamathātmani / antarhite sarinnāthe rāmaḥ suvamudaṅmukhaḥ
નદીઓના અધિપતિ (સમુદ્ર) અંતર્હિત થતાં, અંતરમાંથી ક્રોધ શમાવી પ્રસન્નચિત્ત રામ ઉત્તરમુખ થઈ સ્રુવ હાથમાં ધારણ કરીને ઊભા રહ્યા।