Bhārgavaṃ prati Varuṇāgamanaṃ
Varuṇa’s Approach to Bhārgava/Paraśurāma
एषामर्थे विशेषण भवता परिचोदितः / कथं न कुर्यां कर्मेदमहं क्षत्त्रकुलान्तक
eṣāmarthe viśeṣaṇa bhavatā paricoditaḥ / kathaṃ na kuryāṃ karmedamahaṃ kṣattrakulāntaka
આમના (ઋષિઓના) હિત માટે વિશેષ રૂપે તમારા દ્વારા પ્રેરિત થઈને, હે ક્ષત્રિય કુળના નાશક! હું આ કાર્ય કેમ ન કરું?