सगरस्यौर्वाश्रमगमनम्
Sagara’s Journey to Aurva’s Hermitage
एवमुक्ते तु मुनिना वैदर्भ्यान्वयवर्द्धनम् / वरयामास तनयं पुत्रानन्यास्तथा परा
evamukte tu muninā vaidarbhyānvayavarddhanam / varayāmāsa tanayaṃ putrānanyāstathā parā
મુનિએ એમ કહ્યે ત્યારે વૈદર્ભીએ વંશવર્ધક પુત્રને વર્યો; અને બીજી સ્ત્રીએ તેમ જ અન્ય પુત્રોને પસંદ કર્યા.