सगरदिग्विजयः
Sagara’s World-Conquest / Digvijaya
अनाश्रमी द्विजः कश्चिन्न बभूव तदाभुवि / प्रजानां सर्ववर्णेषु प्रारंभाः फलदायिनः
anāśramī dvijaḥ kaścinna babhūva tadābhuvi / prajānāṃ sarvavarṇeṣu prāraṃbhāḥ phaladāyinaḥ
ત્યારે તે ભૂમિ પર કોઈ પણ દ્વિજ આશ્રમવિહિન ન હતો; અને પ્રજાના સર્વ વર્ણોમાં કરેલા આરંભો ફળદાયી બનતા હતા।