सगरदिग्विजयः
Sagara’s World-Conquest / Digvijaya
कपियूथसमाक्रान्तव नस्पतिशतावृतम् / उन्मत्तशिखिसारङ्गकूजत्पक्षिगणान्वितम्
kapiyūthasamākrāntava naspatiśatāvṛtam / unmattaśikhisāraṅgakūjatpakṣigaṇānvitam
તે વન કપિઓના જૂથોથી વ્યાપ્ત, સૈકડો વનસ્પતિઓથી આવૃત હતું; ઉન્મત્ત મોર, સારંગ અને કૂજન કરતા પક્ષીઓના સમૂહોથી યુક્ત હતું।