काश्यपाय ददौ सर्वामृते तं शैलमुत्तमम् / आत्मनः सन्निवासार्थं तं रामः पर्यकल्पयत्
kāśyapāya dadau sarvāmṛte taṃ śailamuttamam / ātmanaḥ sannivāsārthaṃ taṃ rāmaḥ paryakalpayat
તે ઉત્તમ પર્વતને છોડીને બાકી સર્વ (મહી) કાશ્યપને આપી દીધી; અને રામે તે પર્વતને પોતાના નિવાસ માટે નિશ્ચિત કર્યો.