Bhārgava’s Resolve after His Father’s Slaying
Parashurama’s Vow against the Kshatriyas
भ्रातॄणां चैव सर्वेषामाख्यायात्मसमीहितम् / प्रययौ तदनुज्ञातः कृत्वा संस्थांपितुः क्रियाम्
bhrātṝṇāṃ caiva sarveṣāmākhyāyātmasamīhitam / prayayau tadanujñātaḥ kṛtvā saṃsthāṃpituḥ kriyām
પોતાના સર્વે ભાઈઓને પોતાનો મનોરથ જણાવીને અને તેમની આજ્ઞા લઈને, પિતાની ઉત્તરક્રિયા કરીને તેઓ ત્યાંથી નીકળી ગયા.