अद्यायं देवि रामेण कुठारेण निपात्य च / दशनं दैवतो भद्रे ह्येकदन्तः कृतो ऽमुना
adyāyaṃ devi rāmeṇa kuṭhāreṇa nipātya ca / daśanaṃ daivato bhadre hyekadantaḥ kṛto 'munā
હે દેવી, આજે રામે કુઠારથી તેનો એક દાંત પાડી દીધો; તેથી ભદ્રે, તે દેવસ્વરૂપ ‘એકદંત’ બન્યો.