Kārttavīrya’s Allied Kings Confront Jāmadagnya Rāma
Bhārgava-Charita
तानि सर्वाणि चिच्छेद सुचन्द्रो युद्ध पण्डितः / ततः क्रुद्धो रणे रामः सुचन्द्रं पृथिवीश्वरम्
tāni sarvāṇi ciccheda sucandro yuddha paṇḍitaḥ / tataḥ kruddho raṇe rāmaḥ sucandraṃ pṛthivīśvaram
યુદ્ધમાં પંડિત સુચન્દ્રે તે બધાં કાપી નાંખ્યાં. ત્યારબાદ રણમાં ક્રોધિત રામે પૃથ્વીશ્વર સુચન્દ્રને (લક્ષ્ય કર્યો)।