Trailokya-vijaya Kavacha (Śrī Kṛṣṇa-kavaca) — त्रैलोक्यविजयकवचम्
स भवेत्सिद्धकवचो दशलक्षं जपेत्तु यः / यो भवेत्सिद्धकवचो विजयी स भवेद् ध्रुवम्
sa bhavetsiddhakavaco daśalakṣaṃ japettu yaḥ / yo bhavetsiddhakavaco vijayī sa bhaved dhruvam
જે દશ લાખ જપ કરે તે જ સિદ્ધકવચધારી બને; અને જે સિદ્ધકવચધારી હોય તે નિશ્ચયે વિજયી થાય.