Trailokya-vijaya Kavacha (Śrī Kṛṣṇa-kavaca) — त्रैलोक्यविजयकवचम्
जले स्थले चान्तरिक्षे नृसिंहः पातु मां सदा / स्वप्ने जागरणे चैव पातु मां माधवः स्वयम्
jale sthale cāntarikṣe nṛsiṃhaḥ pātu māṃ sadā / svapne jāgaraṇe caiva pātu māṃ mādhavaḥ svayam
જળમાં, સ્થલે અને અંતરિક્ષમાં નૃસિંહ સદા મારી રક્ષા કરે. સ્વપ્નમાં અને જાગ્રતમાં સ્વયં માધવ મારી રક્ષા કરે.