साहसो नैव कर्त्तव्यः केनाप्यात्महितैषिणा / न मर्त्तव्यन्त्वया सर्वो जीवन्भद्राणि पश्यति
sāhaso naiva karttavyaḥ kenāpyātmahitaiṣiṇā / na marttavyantvayā sarvo jīvanbhadrāṇi paśyati
આત્મહિત ઇચ્છનાર કોઈએ પણ આવું સાહસ કરવું નહીં. તારે મરવું નથી; જીવતો માણસ જ સર્વ મંગળ જુએ છે.