Rāja-prabodhana and Prātaḥ-kṛtya
Awakening of the King and Morning Observances
द्रष्टुं त्वदान नांभोजं समुत्सुक इवाधुना / तमांसि भिन्दन्नादित्यः संप्राप्तो ह्युदयं विभो
draṣṭuṃ tvadāna nāṃbhojaṃ samutsuka ivādhunā / tamāṃsi bhindannādityaḥ saṃprāpto hyudayaṃ vibho
હવે જાણે તારા મુખ-કમળને જોવા ઉત્સુક થઈ, અંધકારને ભેદતો સૂર્ય, હે વિભો, ઉદયે પહોંચ્યો છે।