Jāmadagnya-Rāmasya Tapaścaraṇam
The Austerities of Rama Jamadagnya
अहं तु सम्यग्जानामि तव वृत्तमशेषतः / तस्मादलं ते तपसा निष्फलेन भृगूद्वह
ahaṃ tu samyagjānāmi tava vṛttamaśeṣataḥ / tasmādalaṃ te tapasā niṣphalena bhṛgūdvaha
હે ભૃગુશ્રેષ્ઠ! હું તારો સર્વ વર્તાંત યોગ્ય રીતે જાણું છું; તેથી આ નિષ્ફળ તપથી તને કામ નથી—બસ કર।