Jāmadagnya-Rāmasya Tapaścaraṇam
The Austerities of Rama Jamadagnya
यावत्पोषणघातेन न वयं स्याम निन्दिताः / तदेतत्संप्रधार्य त्वं निन्दवा मां प्रशंस वा
yāvatpoṣaṇaghātena na vayaṃ syāma ninditāḥ / tadetatsaṃpradhārya tvaṃ nindavā māṃ praśaṃsa vā
માત્ર પોષણ પૂરતી હત્યા કરવાથી અમે નિંદનીય ગણાતા નથી; તેથી આ બાબતનો સારી રીતે વિચાર કરીને તમે મારી નિંદા કરો કે પ્રશંસા.