Jāmadagnya-Rāmasya Tapaścaraṇam
The Austerities of Rama Jamadagnya
स्वधर्मं यद्यहं त्यक्त्वा वर्त्तेयमकुलोभयम् / तर्हि गर्हय मां कामं निरुप्य मनसा स्वयम्
svadharmaṃ yadyahaṃ tyaktvā vartteyamakulobhayam / tarhi garhaya māṃ kāmaṃ nirupya manasā svayam
જો હું મારા સ્વધર્મનો ત્યાગ કરીને કુળને લાંછન લાગે તેવું વર્તન કરું, તો તમે સ્વયં મનમાં વિચાર કરીને મારી યથેચ્છ નિંદા કરો.