Jāmadagnya-Rāmasya Tapaścaraṇam
The Austerities of Rama Jamadagnya
सर्वमेतदहं मन्यं व्यर्थं व्यवसितं तव / कुतस्त्वं प्रथमो ज्ञानी कुतः शंभुः कुतस्तपः
sarvametadahaṃ manyaṃ vyarthaṃ vyavasitaṃ tava / kutastvaṃ prathamo jñānī kutaḥ śaṃbhuḥ kutastapaḥ
હું માનું છું કે તારો આ બધો પ્રયત્ન વ્યર્થ છે. તું ક્યાંથી ‘પ્રથમ જ્ઞાની’? શંભુ ક્યાંથી? અને તપ ક્યાંથી?