Jāmadagnya-Rāmasya Tapaścaraṇam
The Austerities of Rama Jamadagnya
स त्वंमदाश्रमोपान्ते परिचङ्क्रमणादिकम् / परित्यज्य सुखीभूया लोकयोरुभयोरपि
sa tvaṃmadāśramopānte paricaṅkramaṇādikam / parityajya sukhībhūyā lokayorubhayorapi
અતએવ તું મારા આશ્રમની નજીક ફરવું વગેરે ત્યજી દે, અને ઇહલોક તથા પરલોક—બન્નેમાં સુખી થા.