Jāmadagnya-Rāmasya Tapaścaraṇam
The Austerities of Rama Jamadagnya
ईशो ऽहमस्य देशस्य सप्राणितरुवीरुधः / चरामि समचित्तात्मा नानासत्त्वा मिषाशनः
īśo 'hamasya deśasya saprāṇitaruvīrudhaḥ / carāmi samacittātmā nānāsattvā miṣāśanaḥ
પ્રાણવંતાં વૃક્ષ-લતાઓ સહિત આ પ્રદેશનો હું અધિપતિ છું. સમચિત્ત રહી હું ફરું છું અને અનેક સત્ત્વોનું માંસ ભક્ષણ કરું છું।