Jāmadagnya-Rāmasya Tapaścaraṇam
The Austerities of Rama Jamadagnya
मांसभारद्वयालंबिविधानानतकन्धरः / आरुजंस्तरसा वृक्षानूरुवेगेन संघशः
māṃsabhāradvayālaṃbividhānānatakandharaḥ / ārujaṃstarasā vṛkṣānūruvegena saṃghaśaḥ
બન્ને બાજુ લટકતા માંસના ભારથી તેની ગરદન નમી ગઈ હતી; જાંઘોના વેગથી તે ઝડપથી અનેક વૃક્ષોને ટોળે ટોળે તોડી નાખતો ગયો।