रामस्य हिमवद्गमनम्
Rama’s Journey to Himavat
रवैः कीचकवेणुनां मधुरीकृतकाननः / नितंबस्थलसंसक्ततुषारनिचयैग्यम्
ravaiḥ kīcakaveṇunāṃ madhurīkṛtakānanaḥ / nitaṃbasthalasaṃsaktatuṣāranicayaigyam
કીચક વેણુઓના નાદથી તેનું કાનન મધુર બન્યું છે; અને નિતંબસ્થળે ચોંટેલા હિમના ઢગલાઓથી તે એકસરખું ધવળ દેખાય છે.