रामस्य हिमवद्गमनम्
Rama’s Journey to Himavat
मयूरकेकिरीवृन्दैः संगीत मधुरस्वरैः / प्रवृत्तनृत्तं परितो विततोदग्रबर्हिभिः
mayūrakekirīvṛndaiḥ saṃgīta madhurasvaraiḥ / pravṛttanṛttaṃ parito vitatodagrabarhibhiḥ
મધુર સ્વરે ગાન કરતા મયૂરના ટોળાંઓએ ચારે તરફ નૃત્ય શરૂ કર્યું; તેમની ઊંચે ફેલાયેલી બર્હીથી દિશાઓ છવાઈ ગઈ.