रामस्य हिमवद्गमनम्
Rama’s Journey to Himavat
सहसा निपतत्सिंहनखनिर्भिन्नमस्तकैः / गजैराक्रन्दनादेन पूर्यमामं वनं क्वचित्
sahasā nipatatsiṃhanakhanirbhinnamastakaiḥ / gajairākrandanādena pūryamāmaṃ vanaṃ kvacit
ક્યાંક સિંહના નખોથી ફાટેલા મસ્તકવાળા હાથીઓ અચાનક પડી જતા અને તેમના આર્તનાદથી વન ભરાઈ જતું.