Rāma’s Service to Parents and Departure to Visit the Paternal Grandparents
Pitāmaha-gṛha-gamana
केनापि वा त्वमादिष्टः स्वयमेवाथवागतः / ततोरामो यथान्यायं तस्मै सर्वमशेषतः
kenāpi vā tvamādiṣṭaḥ svayamevāthavāgataḥ / tatorāmo yathānyāyaṃ tasmai sarvamaśeṣataḥ
“કોઈએ તને આદેશ આપીને મોકલ્યો છે કે તું સ્વયં આવ્યો છે?” ત્યારબાદ રામે નિયમસર તેને બધું જ નિઃશેષ કહી સંભળાવ્યું.