Rāma’s Service to Parents and Departure to Visit the Paternal Grandparents
Pitāmaha-gṛha-gamana
पितरौ ते कुशलिनो वत्स किंभ्रातरस्तथा / अनायासेन ते वृत्तिर्वर्तते चाथ कर्हिचित्
pitarau te kuśalino vatsa kiṃbhrātarastathā / anāyāsena te vṛttirvartate cātha karhicit
વત્સ, તારા માતા-પિતા કુશળ છે ને? અને તારા ભાઈઓ પણ? તેમજ તારી જીવિકા કષ્ટ વિના ચાલે છે કે કેમ?