Rāma’s Service to Parents and Departure to Visit the Paternal Grandparents
Pitāmaha-gṛha-gamana
ततस्तौ प्रीतमनसौ समुथाप्य च सत्तमम् / आशीर्भिरभिनन्देतां पृथक् पृथगुभावपि
tatastau prītamanasau samuthāpya ca sattamam / āśīrbhirabhinandetāṃ pṛthak pṛthagubhāvapi
પછી પ્રસન્ન મનવાળા તે બંનેએ તે શ્રેષ્ઠ પુરુષને ઊભો કરાવી, બંનેએ અલગ અલગ આશીર્વચનો વડે તેનું અભિનંદન કર્યું।