पुष्टिं प्रजां तु स्वर्गं च प्रयच्छन्ति पितामहाः / देवकार्यादपि तथा पितृकार्यं विशिष्यते
puṣṭiṃ prajāṃ tu svargaṃ ca prayacchanti pitāmahāḥ / devakāryādapi tathā pitṛkāryaṃ viśiṣyate
પિતામહો પુષ્ટિ, પ્રજા અને સ્વર્ગ આપે છે. તેમજ દેવકાર્ય કરતાં પણ પિતૃકાર્ય વિશેષ ગણાય છે.