श्राद्धकल्पे पितृदेवपूजाक्रमः (Śrāddhakalpa: Order of Pitṛ and Deva Worship)
आकाशे गमयेद्वापि अप्सु वा दक्षिणामुखः / पितॄणां स्थानमाकाशं दक्षिणा चैव दिग्भेवेत्
ākāśe gamayedvāpi apsu vā dakṣiṇāmukhaḥ / pitṝṇāṃ sthānamākāśaṃ dakṣiṇā caiva digbhevet
દક્ષિણમુખ થઈ પિંડને આકાશમાં મોકલે અથવા જળમાં અર્પણ કરે. પિતૃઓનું સ્થાન આકાશ છે અને દક્ષિણ દિશા જ તેમની દિશા ગણાય છે.