श्राद्धकल्पे पितृदेवपूजाक्रमः (Śrāddhakalpa: Order of Pitṛ and Deva Worship)
पूर्वं निवेदयेत्पिण्डान्पश्चाद्विप्रांश्च भोजयेत् / योगात्मानो महात्मानः पितरो योग संभवाः
pūrvaṃ nivedayetpiṇḍānpaścādviprāṃśca bhojayet / yogātmāno mahātmānaḥ pitaro yoga saṃbhavāḥ
પ્રથમ પિંડ અર્પણ કરવો, પછી વિપ્રોને ભોજન કરાવવું. પિતૃઓ યોગાત્મા, મહાત્મા અને યોગસમ્ભવ છે.