श्राद्धकल्पे पितृदेवपूजाक्रमः (Śrāddhakalpa: Order of Pitṛ and Deva Worship)
देवदेवा महात्मानो ह्येते पितर इत्युत / इच्छन्ति केचिदाचार्यः पश्चात्पिण्डनिवेदनम्
devadevā mahātmāno hyete pitara ityuta / icchanti kecidācāryaḥ paścātpiṇḍanivedanam
આ મહાત્મા પિતૃદેવો દેવોના પણ દેવ કહેવાય છે. કેટલાક આચાર્યો પિંડનિવેદન પછી કરવાનું ઇચ્છે છે.