क्षीणायुः केन भवति कर्मणा भुवि मानवः विपाकं कर्मणां देव वक्तुम् अर्हस्य् अनिन्दित //
તીર્થોમાં સ્નાન-દાન વગેરેનું જે ફળ કહેવાયું છે, તે સર્વ પુરાણ-શ્રવણથી મનુષ્યને તત્કાળ પ્રાપ્ત થાય છે.