अक्षराक्षरयोर् व्यक्तिं पृच्छामस् त्वां महामुने उपलब्धुं मुनिश्रेष्ठ तत्त्वेन मुनिपुंगव //
પુરુષ તે પરમ અને અવિનાશી સ્થાનને કેવી રીતે પ્રાપ્ત કરે છે? તે મોક્ષ કેવી રીતે મેળવે છે અને બ્રહ્મભાવની પ્રાપ્તિ કેવી રીતે કરે છે?