आरण्यकपर्वणि अध्यायः २१६ — इन्द्र-स्कन्द-संमुखता वज्रप्रहारश्च
Indra approaches Skanda; vajra strike and the arising of Viśākha
मातापित्रो: सकाशं हि गत्वा त्वं द्विजसत्तम । अलन्द्रितः कुरु क्षिप्रं मातापित्रोर्हि पूजनम् । अत: परमहं धर्म नानन््यं पश्यामि कंचन
વ્યાધ બોલ્યો—હે દ્વિજસત્તમ! માતા-પિતાની પાસે જઈ આળસ છોડીને તુરંત તેમની પૂજા અને સેવા કર. આથી પરે બીજો કોઈ ધર્મ મને દેખાતો નથી.
व्याध उवाच