कृष्णेन विदुरं प्रति आगमन-हेतु-निवेदनम् / Krishna explains the purpose of his coming to Vidura
निश्चितं धार्तराष्ट्राणां सकर्णानां जनार्दन । भीष्मद्रोणमुखान् पार्था न शक्ता: प्रतिवीक्षितुम्
જનાર્દન! ધૃતરાષ્ટ્રના પુત્રો અને કર્ણનો આ દૃઢ નિશ્ચય છે કે કુંતીપુત્ર પાંડવો ભીષ્મ-દ્રોણ વગેરે મુખ્ય વીરો તરફ નજર કરવા પણ સમર્થ નથી.
वैशम्पायन उवाच