कृष्णेन विदुरं प्रति आगमन-हेतु-निवेदनम् / Krishna explains the purpose of his coming to Vidura
सो<यं बलस्थो मूढश्न॒ न करिष्यति ते वच: । तस्मिन् निरर्थकं वाक्यमुक्तं सम्पत्स्यते तव
આ મૂઢ દુર્યોધન સૈન્ય એકત્ર કરીને પોતાને બળવાન માને છે; તે તમારું વચન નહીં માને. તેના પ્રત્યે કહેલું તમારું દરેક વાક્ય નિરર્થક સાબિત થશે.
वैशम्पायन उवाच