भीमसेनस्य आत्मबलप्रशंसा — Bhīmasena’s Assertion of Strength
Udyoga Parva, Adhyāya 74
एकान्ते निः:श्वसज्छेषे भारार्त इव दुर्बल: । अपि त्वां केचिदुन्मत्तं मन्यन्तेडतद्विदों जना:
એકાંતમાં તું ભારથી પીડિત દુર્બળ પુરુષની જેમ વારંવાર ઊંડા શ્વાસ લેતો રહેતો; તેથી જે આ વાત જાણતા નથી એવા કેટલાક લોકો તને ઉન્મત્ત માને છે.
वैशम्पायन उवाच