Udyoga-parva Adhyāya 71 — Kṣatra-dharma Counsel, Public Legitimacy, and Mobilization
सर्वथा वृजिन युद्ध को घ्नन् न प्रतिहन्यते । हतस्य च हृषीकेश समौ जयपराजयौ
આથી સિદ્ધ થાય છે કે યુદ્ધ સર્વથા પાપરૂપ છે. બીજાને મારનાર એવો કોણ છે કે જે પ્રતિહિંસામાં પોતે ન મરાય? હૃષીકેશ! જે યુદ્ધમાં મર્યો, તેના માટે જય અને પરાજય બન્ને સમાન છે.
युधिछिर उवाच