Sainyasaṅgraha and Bhāga-Vyavasthā (Forces Assembled and Rival Allocations) | सैन्यसंग्रह-भागव्यवस्था
धृतराष्ट उवाच न सन्ति सर्वे पुत्रा मे मूढा दुर्यूतदेविन: । येषां युद्ध बलवता भीमेन रणमूर्थनि
ધૃતરાષ્ટ્ર બોલ્યા— સંજય! રણભૂમિના અગ્રભાગમાં બળવાન ભીમસેન સાથે જેમનો યુદ્ધ થવાનો છે, તે કપટ દ્યુતમાં રત મારા બધા મૂઢ પુત્રો હવે જાણે નથી જ સમાન છે.
धृतराष्ट उवाच