Sainyasaṅgraha and Bhāga-Vyavasthā (Forces Assembled and Rival Allocations) | सैन्यसंग्रह-भागव्यवस्था
यो वेद मानुषं व्यूहं दैवं गान्धर्वमासुरम् । स तत्र सेनाप्रमुखे धृष्टद्युम्नो महारथ:
yo veda mānuṣaṃ vyūhaṃ daivaṃ gāndharvam āsuram | sa tatra senāpramukhe dhṛṣṭadyumno mahārathaḥ ||
માનવો, દેવો, ગંધર્વો તથા અસુરોની વ્યૂહરચનાની રીત જાણનાર મહારથી ધૃષ્ટદ્યુમ્ન ત્યાં પાંડવસેનાના અગ્રભાગે સેનાપતિ તરીકે રહેશે।
संजय उवाच