Udyoga-parva Adhyāya 50 — Dhṛtarāṣṭra’s Appraisal of Bhīmasena (भीमसेनभयवर्णनम्)
प्रभिन्न इव मातड्: प्रभञ्जन् पुष्पितान् द्रुमान् प्रवेक्ष्यति रणे सेनां पुत्राणां मे वृकोदर:
જેમ મદોન્મત્ત હાથી ફૂલેલા વૃક્ષોને તોડી આગળ વધે છે, તેમ જ વ્રકોદર ભીમ રણમાં મારા પુત્રોની સેના અંદર પ્રવેશ કરશે.
धृतराष्ट उवाच