Udyoga-parva Adhyāya 47 — Arjuna’s Deterrent Declaration
Sañjaya’s Report
संजय उवाच दुर्योधनो वाचमिमां शृणोतु यदब्रवीदर्जुनो योत्स्यमान: । युधिष्ठिरस्यानुमते महात्मा धनंजय: शृण्वत: केशवस्य
સંજય બોલ્યો—રાજન! યુધિષ્ઠિરની અનુમતિથી યુદ્ધ માટે ઉદ્યત થયેલા મહાત્મા ધનંજય અર્જુને, કેશવ સાંભળતા હતા ત્યારે જે વચન કહ્યું, તે દુર્યોધન હવે સાંભળે.
संजय उवाच