Ārjava, Satya, and the Virocana–Sudhanvan Exemplum
Udyoga-parva 35
नाक्रोशी स्यान्नावमानी परस्य मित्रद्रोही नोत नीचोपसेवी । न चाभिमानी न च हीनवृत्तो रूक्षां वाचं रुषतीं वर्जयीत,दूसरोंको न तो गाली दे और न उनका अपमान करे, मित्रोंसे द्रोह तथा नीच पुरुषोंकी सेवा न करे, सदाचारसे हीन एवं अभिमानी न हो, रूखी तथा रोषभरी वाणीका परित्याग करे
કોઈને ગાળો ન આપે, કોઈનું અપમાન ન કરે; મિત્રદ્રોહ ન કરે અને નીચ લોકોની સેવા-ચાકરીમાં ન પડે. અહંકારી ન બને, સદાચારથી હીન ન બને; રૂક્ષ અને ક્રોધભરી વાણીનો ત્યાગ કરે.
हंस उवाच