अध्याय २९ — वासुदेव–संजय संवादः
Karma, Varṇa-Dharma, and the Ethics of Governance
शारद्वतस्यावसथ्ं सम गत्वा महारथस्यात्मविदां वरस्य । त्वं मामभीक्ष्णं परिकीर्तयन् वै कृपस्य पादौ संजय पाणिना स्पृशे:
સંજય! શારદ્વતપુત્ર, આત્મવિદ્યા જાણનારમાં શ્રેષ્ઠ એવા મહારથી કૃપાચાર્યના નિવાસે જઈ, વારંવાર મારું નામ ઉચ્ચારતાં, પોતાના હાથથી તેમના બંને ચરણો સ્પર્શ કર।
युधिछिर उवाच